પ્રતિ આચાર્યશ્રી, તથા શિક્ષકશ્રી,

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી પ્રભાસ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી દ્વારા *સ્ટેમ કવિઝ* નું ગુજરાત માં આયોજન કરવા માં આવેલ છે. જેમાં ધોરણ 9 થી 12 સુધી ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. *ગુજકોસ્ટ દ્વારા જુદાજુદા ઈનામો એક કરોડ જેવી માતબર રકમ ના રાખવા માં આવેલ છે* તો આપની શાળા ના અભ્યાસ કરતા વિધાર્થીઓ વધારે ને વધારે ભાગલે તેવા પ્રયત્નો કરશો જેમની *રજિસ્ટ્રેશન લિંક તથા કવિઝ ની પ્રશ્ન બેંક* આ સાથે મોકલી રહ્યા છીએ તો દરેક વિધાર્થીઓ ના મોબાઇલ માં મોકલી વધુમાં વધુ અને વહેલા તે પહેલાં ના ધોરણ રજિટ્રેશન કરી લેશો.
#Gujarat #STEM Quiz Journey of a new generation
An unique opportunity for students from Std. IX – XII
Students can register on https://t.co/KmEs0A3QM5
Last date of registration- 20 Jan, 2022.

વધુ માહિતી માટે સંપર્ક નંબર
9979290965
9979255155
9913920970

Comments are closed.