World Environment Day

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ નીઉજવણી ભાગરૂપે ઓનલાઈન કવિઝ નું આયોજન કરવા માં આવેલ છે.
આ કવિઝ માં વિદ્યાર્થીઓ/ કોલેજના વિદ્યાર્થીઓ /શિક્ષકો/આમ જનતા વગેરે ભાગ લઈ શકે છે. જેમાં આપ સહુ નું સ્વાગત છે.

અહીં આપેલ પ્રશ્નનો બહુવિધ પસંદગી ના છે.સાચા અને ખોટા પ્રશ્નો માટે ના માપદંડ આપેલ છે. આ કવિઝ ના અંતે સમાપ્તિ પછી આપનું પ્રમાણપત્ર રજીસ્ટર થયેલ ઈમેલ પર( ઓટો સેન્ડ) મોકલવા માં આવશે પાસ થવા માટે ઓછા માં ઓછા 40% ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે.

નોંધ. એક દિવસ માં વધુ માં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકે છે.

તે માટે તારીખ 05/06/2021થી 09/06/2021 સુધી આ લિંક ચાલુ રહેશે.

ક્વિઝ લિંક.
https://forms.gle/2Rqr2Q1Lc9GG8umt7

વી.જી. કોટડીયા
એકેડેમીક કો- ઓર્ડીનેટર

નરેશ એન. ગુંદરણીયા
કો-ઓર્ડિનેટર
જિલ્લા લો. વિ. કેન્દ્ર ગીર સોમનાથ .