[tabwrap][tab title=”About Activity”]
Date: 15/02/2021
Resource: AJAY RATHOD KRISHNAKANT VAYLU FOFANDI
શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા ગેલિલેયો ની જન્મ જયંતીની ઉજવણી વક્તૃત્વ સ્પર્ધા યોજેલ. સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકને પ્રમાણપત્ર તથા શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યા.
[/tab][/tabwrap]