NATIONAL SCIENCE DAY

[tabwrap][tab title=”About Activity”]

Date: 27/02/2021

Resource: KAKUBHA RATHOD, N.N.GUNDARANIYA, V.G.KOTADIYA, D.J.MAKANI

      ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી* પ્રસ્થાપિત શ્રી પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત  શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આયોજિત  “રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ”* નીઉજવણી ભાગરૂપે પરંપરાગત ઘરેલું રમકડાં, નિબંધ સ્પર્ધા, વક્તતૃત્વ સ્પર્ધા, રોકેટરી વર્કશોપ, ઓનલાઇન વેબીનાર, આકાશ દર્શન, અંધશ્રધ્ધા નિવારણ વગેરે કાર્યક્રમો નું ઓનલાઇન તથા ઓફલાઇન ઉજવવામાં આવેલ. જેમાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

[/tab][/tabwrap]

Comments are closed.