Gujarat Sthapana Diwas

 

*ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી* શ્રી પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત *શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ* દ્વારા આયોજિત *”ગુજરાત સ્થાપના દિવસ”* નીઉજવણી ભાગરૂપે ઓનલાઈન કવિઝ નું આયોજન કરવા માં આવેલ છે.
આ કવિઝ માં વિદ્યાર્થીઓ/ કોલેજ ના વિદ્યાર્થીઓ  /શિક્ષકો/આમ જનતા વગેરે ભાગ લઈ શકે છે. જેમાં આપ સહુ નું સ્વાગત છે.
અહીં આપેલ પ્રશ્નનો બહુવિધ પસંદગી ના છે.સાચા અને ખોટા પ્રશ્નો માટે ના માપદંડ આપેલ છે આ કવિઝ ના અંતે સમાપ્તિ પછી આપનું પ્રમાણપત્ર રજીસ્ટર થયેલ ઈમેલ પર( ઓટો સેન્ડ) મોકલવા માં આવશે પાસ થવા માટે ઓછા માં ઓછા 40% ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે.
નોંધ.એક દિવસ માં વધુ માં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકે છે. તે માટે  તારીખ 01May થી 05  May 2021 સુધી આ લિંક ચાલુ રહેશે
ક્વિઝ લિંક.
https://forms.gle/MF44KGFcHW8JBefc7

વી.જી. કોટડીયા
એકેડેમીક કો- ઓર્ડીનેટર

નરેશ એન. ગુંદરણીયા
કો-ઓર્ડિનેટર
જિલ્લા લો. વિ. કેન્દ્ર ગીર સોમનાથ .