INTERNATIONAL MOTHER LANGUAGE DAY (Online Quiz)

[tabwrap][tab title=”About Activity”]

Date: 20/02/2021 to 22/02/2021

Resource: PUNJABHAI BAMANIYA

      ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી* પ્રસ્થાપિત શ્રી પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત *શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ* દ્વારા આયોજિત *”વિશ્વ માતૃભાષા દિવસ”* નીઉજવણી ભાગરૂપે ઓનલાઈન કવિઝ નું આયોજન કરવા માં આવેલ હતું.  આ ક્વિઝ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંથી કુલ 218 સ્પર્ધકોએ ભાગ લીધેલ આ તમામ સ્પર્ધકોને લોકવિજ્ઞાન કેન્દ્રદ્વારા online પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલ.

[/tab][/tabwrap]

Comments are closed.