MANDELEEV BIRTH CELEBRATION

[tabwrap][tab title=”About Activity”]

Date: 08/02/2021   

Resource: P. H. MALLI, K. H. AKBARI

શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા મેન્ડેલીફ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં  આવેલ જેમાં પ્રોજેક્ટર પર PPT તથા વિડીયો દ્વારા માહિતી આપવામાં આવેલ તથા મેન્ડેલીફ ના આવર્ત કોષ્ટક વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજેલ. સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકને પ્રમાણપત્ર તથા શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યા.

[/tab][/tabwrap]

Comments are closed.